અજાણી વ્યક્તિની હત્યા કરાયેલ, વણઓળખાયેલ લાશની ઓળખ અંગેની માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે : સરકારશ્રીના નિયમો અનુસાર ઇનામની જાહેરાત

0
714

 

 

દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન ફ.ગ.ર.નં. ૫૮/૧૯ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ ના કામે મરણ જનાર નીચેની લાશ વણ ઓળખાયેલ છે. તેના શરીરના ચિન્હો આપેલ છે.

  • જમણા હાથ ઉપર ગુજરાતીમાં કમલેશ અને જય મેલડીમાં તથા હિન્દી માં મહાકાલ તથા દિલ આકારમાં કે તથા ખભા ઉપર વીંછી ટ્રોફાવેલ ચિત્ર છે.
  • ડાબા હાથ ઉપર બાવળા ઉપર ગીતા અને દીલ આકારમાં કે અને એસ લખેલ છે.

ઓળખ અંગેની માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે તેમાં સરકારશ્રીના નિયમો અનુસાર ઇનામ અપાશે. માહિતી મળે નીચેના મોબાઇલ ઉપર જાણ કરવા આથી તમામને જાહેર અપીલ છે.
બી.આર.સંગાડા P.I. – S.O.G. દાહોદ. મો. નં. ૯૯૦૯૮ ૩૧૫૭૪
પીબી જાદવ પોલીસ સબ ઇન્સ એસ.ઓ.જી. મો.નં. ૮૦૧૪૧ ૬૧૧૧૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here