અરવલ્લીનાં મોડાસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમન પૂર્વે કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સભા સ્થળની મુલાકાત લીધી

0
141

rakesh-maheta

logo-newstok-272-150x53(1)

RAKESH MAHETA – ARVALLI

અરવલ્લીના મોડાસામા 30જૂનના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની મોડાસા ખાતે તાડામાર તૈયારી ચાલી રહી છે મોડાસા સભા સ્થળ ઉપર વહીવટી તંત્રઅે પૂરજોશમાં કામે લાગી ગયું છે. ત્યારે કાયદામંત્રી પ્રદીપસિંહ  જાડેજા સાથે સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, હર્ષદગિરિ ગોસ્વામી, પ્રદેશ હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો સભા સ્થળે હાજર હતા. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલી વાર અરવલ્લી જિલ્લાના મોડાસામા આવી રહ્યા છે ત્યારે કાર્યકરો અને જિલ્લાની પ્રજામાં એક અનેરો ઉમંગ દેખાઈ રહ્યો છે ત્યારે મોડાસા નગરમા ઠેર ઠેર સ્વાગતના બેનરો લાગી ગયા છે, ત્યારે ભાજપ દ્વારા 28 તારીખે જિલ્લાભરમાં ભાજપ દ્વારા ઠેર-ઠેર  વડાપ્રધાનની આગમન પહેલા અલગ અલગ કાર્યક્રમ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here