અરવલ્લીના મોડાસામાં મોબાઈલના વેપારી અને પોલીસ વચ્ચે ચકમક ઝરી 

0
248

?

logo-newstok-272-150x53(1)Sandip Patel Bayad

મોડાસા ના વેપારીઓ ના કેહવા મુજબ એસ.ઓ.જી પોલીસ મોબાઈલ ની  દુકાન પર ચેકિંગ  ત્યારે વેપારી અને પોલીસ વચ્ચે  થતા બંને પક્ષ  થઇ હતી. આ ઘટના ની થોડીક ક્ષણોમાં તમામ વેપારીઓ ભેગા થઇ ગયા હતા અને પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની વાત કરતા અન્ય વેપારીઓ એ વચ્ચે પડે સમાધાન કરાવતા મામલો થાળે પડ્યો હતો.
HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here