અરવલ્લીમાં રોગચાળાએ ઉચક્યું – બાયડમાં 9કમળા અને 7 કેશ નોંધાયા જીલ્લામાં 23કેશો આરોગ્યની ટીમે કામગીરી શરુ કરી

0
284

 

 

 

?

logo-newstok-272-150x53(1)SANDIP PATEL BAYAD
અરવલ્લી ના બાયડમાં 9 કેશો કમળના અને 7 કેશો ડેન્ગ્યું ના એક ખાનગી હોસ્પિટલમાં નોંધાતા જીલ્લા  આરોગ્ય તંત્રડોડતું થઇ ગયું  છે. મચ્છરો ના કરને અ કમળના અને ડેન્ગ્યું ના કેશો માં વધુ  શક્યતાઓ છે. જીલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે 15 કેશો કમળના નોંધાયા છે. હાલ આરોગ્ય તંત્રે મંથર ગતિએ કામગીરી તો સારું કરી છે પણ જો આ કામગીરી વધુ  સારી રીતે કરવામાં નહિ આવે તો જીલ્લામાં આવનાર દિવસ માં કમલનો  ફેલાવાની શક્યતાઓ ને  શકાતી નથી.
Byte – અરવલ્લી જીલ્લા આરોગ્ય અધિકારી –યજ્ઞેશ  નાયકે  કહ્યું હતું કે જીલ્લા આરોગ્ય ની  તાત્કાલિક અસર ગ્રસ્ત વિસ્તારો માં કામે લગાડી છે અને અન્ય તાલુકાઓમાં પણ સાવચેતી ના ભાગરૂપે પગલા લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here