અરવલ્લી જિલ્લા આયોજિત મહેસૂલી કામગીરી ઑપન હાઉસ અંતર્ગત વિવિધ લાભોનો વિતરણ કાર્યક્રમ માન.મહેસૂલ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને મોડાસા નગરપાલિકા ટાઉનહૉલ ખાતે યોજાયો

0
427

Rakesh mahetalogo-newstok-272-150x53(1)RAKESH MAHETA BUREAU ARVALLI

અરવલ્લી જિલ્લા આયોજિત મહેસૂલી કામગીરી ઑપન હાઉસ અંતર્ગત વિવિધ લાભોનો વિતરણ કાર્યક્રમ માન.મહેસૂલ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને મોડાસા નગરપાલિકા ટાઉનહૉલ ખાતે યોજાયો તેમાં જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રણવીરસિંહ ડાભી પુ.ધારા સભ્ય શ્રી દિલીપસિંહ પરમાર નગરપાલિકા પ્રમુખ વનીતાબેન પટેલ તથા પક્ષ ના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં 4 હજાર જેટલી સમસ્યા ઓનો નિરાકરણ લાવવા માં આવ્યુ……તેમાં મોડાસા હોટલ એસોસિયેશન એ ૨૧,૧૨૧ રૂ। નો ચેક ઉરી ખાતે શહીદ થયેલ સૌનિકો ના સહાય રૂપે અર્પણ કર્યો.HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here