અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી નું સ્નેહ સંમેલન મોડાસા ખાતે યોજાયું

0
426

Rakesh maheta

RAKESH MAHETA – ARVALLI BUREAU 


અરવલ્લી જિલ્લા નું ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહ સંમેલન “બંધન પાર્ટી પ્લોટ” ખાતે આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, ભીખુભાઈ દલસાણિ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, દિલીપસિંહ પરમાર, હેમલત્તાબેન પટેલ, અતુલ બારોટ, મોડાસા નગરપાલિકા પ્રમુખ વનિતાબેન સાથે જિલ્લા ભા.જ.પ.ના કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. શંકરભાઈ ચૌધરી અને દલસુખ ભાઈઅે કોંગ્રેસને આડે હાથે લઇ તેના ઉપર આકરા પ્રહારો કર્યો હતા અને સાથે સાથે સરકારના પ્રજાલક્ષી કાર્યોની માહિતી સાથે સર્જિકલ સ્ટ્રાઈક ઉપર કોંગ્રેસના પૂરાવા માગવા ઉપર દલસુખ ભાઈઅે તીખો પ્રહાર કરતા કહ્યુ કે “મા કહે કે આ તારા પિતા છે” તો માની લેવુ કોંગ્રેસ એ મત માટે ગરીબો ને ગરીબ જ બનાવ્યા છે મોટી સંખ્યામા આવેલ કાર્યકરો અે ભારત માતા ની જય બોલવી હતી દેશ ની રક્ષા કરતા નિવૃત  જવાનોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યુ હતુ.navi-diwali

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here