અરવલ્લી જીલ્લાના વડાગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 ઘાયલ

0
470

Rakesh mahetalogo-newstok-272-150x53(1)Rakesh Maheta – Arvalli

 

અરવલ્લી જીલ્લાના વડાગામ નજીક પોતાના રોજીંદા કામ અર્થે 3 બાઈક સવાર જતા હતા તેવામાં એક ઇકો કાર પુર ઝડપે આવી બાઈક સવારને પાછળથી ઠોકતા બાઈક સવાર રસ્તાની સાઈડમાં પડતા ત્રણે જણા ગંભીર રીતે ઘવાયા હતા અને કાર ચાલક કાર છોડીને ભાગી ગયો હતો. આ સંદર્ભે વડાગામ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here