અરવલ્લીના ધનસુરાની પ્રાથમિક શાળામાં શિક્ષિકા બજાવતા વિદ્યાબેન પટેલ શાળામાંથી છુટી પોતાના ઘર તરફ તેવા સમયે ધનસુરા બસ સ્ટોપ પાસે મોટર સાયકલ પર આવેલ બે ઇસમોએ પૈકી પાછળ બેઠેલા ઇસમેં વિદ્યાબેન ના સોનાનો દોરો તોડી વિદ્યાબેન બુમો પડે કે કોઈક ની મદદ માંગે તે પેહલા ફરાર ગયા હતા.આ વાત ની જાણ થતા લોક ટોળા ભેગા થઇ મોડાસા બાદ હવે ધન્સુરાનો વારો તેવી વાતો કરતા હતા અને આ બાબતે પોલીસ કોઈ નક્કર પગલા ભારે અને આવી ફરીવાર ના બને તેવી લોકમાંગ ઉઠાવા પામી છે.
