અરવલ્લી LCB પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે વાહન ચોરોને ઝડપી પાડયા 

0
686

Rakesh maheta logo-newstok-272-150x53(1)Rakesh Maheta Bureau Arvalli

અરવલ્લી જીલ્લા ના મેઘરજ ગમે કસ્બા માં રહેતા જાવેદ ઈસ્માઈલ કાઝી  મિત્ર ને પોલીસ ને મળેલ ગુપ્ત બાતમીના આધારે પોલીશ અધિક્ષક કે.એન.ડામોર  સુચનાથી પી.એસ.આઈ  આર .જી.બારોટે પોતાના LCB સ્ટાફ ના જવનો ને સથે રાખી જાવેદ કાઝી ના ઘેર થી એક બજાજ પલ્સર અને બીજી પાસન પ્રો મળી હતી આ ગાડીઓ તેના જણાવ્યા અનુસાર તેના મિત્ર મોહમદ ખાન સુભાષ ખાન મકરાણી એ ભેગા મળી ને મેઘરજ રામનગર માંથી ચોરીકારેલ હતી. ARVALLI BIKE CHORI2

અને તેઓ આ તેઓ આ બાઈક સિવાય અન્ય બે બાઈકો એક ગફ્ફાર અસુભાઈ  શેખ રહેવાસી કાટકુઆ માલપુર ને વેચવા માટે તેના ઘેર મુકી રાખલ હતી જયારે અન્ય એક મોટર સાયકલ નિતન ઉર્ફે ભોળાભાઈ મકવાણા  માલપુરના કાટકુઆ ગમે 15000/- માં વેચાણ માટે મૂકી રાખેલ હતી અને આ સાથે બંને  તેમના મિત્રો એ ભેગા મળી ચોરીના વાહન વેચવામાં હોઈ પોલીસે 41/1D મુજબ નો ગુના નોંધી અને અટક કરી કાર્યવાહી હાથ ધરી  તપાસ શરુ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here