અલ્પેશ ઠાકોર ની બેરોજગાર યાત્રા મા વિરમગામ NSUI નુંસમર્થન, સુઘીર રાવલ ની આગેવાની હેઠળ 1000 બાઇક જેડાશે

0
312
piyush-gajjar-viramgamlogo-newstok-272-150x53(1)
 
પીયૂષ ગજ્જર, વિરમગામ 
 
આવતી કાલે માંડલ ના હાંસલપુર થી અમદાવાદ કલેક્ટર ઓફીસ સુઘી વિશાળ બેરોજગાર યાત્રા યોજાશે આ બેરોજગાર યાત્રા મા ગુજરાત NSUI મહામંત્રી સુઘીર રાવલે સમર્થન આપ્યું છે અને 1000 થી બાઇક યાત્રા મા જેડાશે એમ જણાવ્યું હતું.યાત્રા નો રૂટ નજર કરીએ તો આવતી કાલે  સવારે 10 કલાકે 9 કલાકે માંડલ ના હાંસલપુર થી વિઠ્ઠલાપુર, વિરમગામ, સાણંદ, સરખેજ, અમદાવાદ કલેક્ટર ઓફીસ સુઘી આ બેરોજગાર યાત્રા યોજાશે.
આ અગાઉ અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે ગુજરાતમાં કુલ 65 લાખથી વધારે બેરોજગારો છે. અને અગાઉના વાઇબ્રન્ટ સમીટમાં આ તમામ બેરોજગારોને રોજગારી આપવાના માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હતા.અને જો હવે આ બેરોજગારોને રોજગારી નહી અપાતી હોવાની વાત અગાઉ ઓબીસી એસ.સી.એસ.ટી એકતામંચના અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું. ત્યારે 
આવતીકાલે 6 તારીખે બહુચરાજીથી અમદાવાદ સુધીની વિશાળ બેરોજગાર યાત્રા નીકળનાર છે .જેને પગલે યાત્રા દરમિયાન રૂટ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here