હાલમાં ચાલતા પવિત્ર નવરાત્રિ પર્વ નિમિતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દાહોદ દ્વારા ગૌશાળા પાસે ગારીવાડમાં આવેલ હનુમાન ચાલીસા કેન્દ્ર ખાતે કિડ્સ અ હેડ નાં આયામ દ્વારા દુર્ગા સ્વરૂપ નવ દિકરીઓ કે જે ખરેખર સનાતન ધર્મમાં દેવી શક્તિ ગણાતી કન્યાઓનું પૂજન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ મોહનભાઈ મહાવર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દાહોદ નગર પ્રમુખ વિનોદભાઈ ખપેડ દ્વારા કરી લાભ મેળવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દાહોદ દ્વારા “કન્યા પૂજન” નો કાર્યક્રમ કરવામાં આવ્યો
RELATED ARTICLES