“આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે હોલી જોલી ગૃપ દ્વારા “દાંડિયા નાઇટ્સ” નું આયોજન યોજાનાર છે

0
76

EDITORAL Desk –– DAHOD. 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની ગરબા પ્રેમી જનતા માટે દાહોદ શહેરની દરેક એકટીવિટીમાં અગ્રેસર એવું હોલી જોલી ગૃપ લઈને આવી રહ્યું છે “આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે “દાંડિયા નાઇટ્સ”. જે તા.૧૮/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ શહેરના મધ્યમાં આવેલ ઓપન એર થિયેટર “કેશવ માધવ રંગમંચ” માં સાંજનાં ૦૬:૦૦ કલાક થી રાત્રી નાં ૧૦:૦૦ કલાક સુધી અનેરા અને આકર્ષક ઇનામોની વણઝાર સાથે.

“દાંડિયા નાઇટ્સ” માં ગરબા રમવાના પાસ મેળવવા (૧) રાહુલ મોટર્સ, ઇન્દોર હાઈવે, (૨) જનતા રેડિયો, માણેકચંદના કૂવા પાસે, પેટ્રોલ પંપની સામે, (૩) સુપ્રીમ મેટલ, એમ.જી. રોડ (૪) કે.કે. જ્વેલર્સ, એમ.જી. રોડ, (૫) ટી.એમ. જ્વેલર્સ, નેતાજી બજાર, (૬) કેદારનાથ મેડિકલ સ્ટોર, સ્ટેશન રોડ તથા (૭) રાજશ્રી કલેક્શન ગાંધી ચોક ઉપરથી મેળવી શકશો. વધુમાં આ સાથે આપેલ નંબર ઉપર પણ સંપર્ક કરીને આપ પાસ મેળવી શકશો. જે નંબર 94289040404, 7874425272, 9909548617, 9428133055, 9429055005, 9128447760 તથા 9265218381 આ પ્રમાણે છે. આ “દાંડિયા નાઇટ્સ” માં ગરબા રમવાના પાસની કિંમત રૂપિયા ૫૦/-  (રૂપિયા પચાસ) રાખવામાં આવેલ છે. તો દાહોદ નગરની દાંડિયા રાસ, ગરબા પ્રેમી જનતા પોતાના પાસ મેળવી પોતાનું અને પોતાના ગૃપ સાથે આવીને મોજ મઝા માણી શકો છો.

THE ONLY TRUSTED PLACE TO GET IMITATION JEWELLERY WITH CHANIYA CHOLI IS –AVSAR PUJAPA AND DECORATION, DAULAT GUNJ AZAR, DAHOD – 389151.

Mo. No.: 9428364772, 9426664772, 9429364772 & 9428914712,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here