આમ આદમી પાર્ટી દ્વારા ઘાંસચારા મુદ્દે ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

0
395

Priyank-new-Passport-Pic-258x300(1)


        logo-newstok-272-150x53(1) Priyank Chauhan Garbada

આમ આદમી પાર્ટી દાહોદ (ગરબાડા વિધાન સભા) દ્વારા ઘાસચારાની તંગી દુર કરી લોકોને પુરતા પ્રમાણમાં ઘાંસચારો પુરો પાડવા બાબતે આજ તારીખ.21/06/2016 ના રોજ ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

          ગરબાડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ઘાસચારાની પશુપાલકો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમજ જ્યારે પશુપાલકો ઘાંસ લેવા આવે છે ત્યારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમજ પોતાના કામધંધા છોડી દિવસો સુધી રખડવું પડે છે જેથી આ સમસ્યાનો તાત્કાલિક અસરથી નિકાલ કરવા તેમજ લોકોને સરળતાથી ઘાંસચારો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા આવેદન પત્રમાં જણાવ્યુ હતું.HONDA NAVI

          આમ આદમી પાર્ટી દ્વારા પશુપાલકોની માંગણીને વાચા આપી ઉપલી કક્ષાએથી વધુ ઘાંસનો જથ્થો ગરબાડા તાલુકામાં ફળવાય અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં સરળતાથી ઘાંસચારો મળી રહે તેવી ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપી માંગણી કરવામાં આવી હતી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here