ઉપલેટા નાં ગધેથડ ગામે બુટલેગર ને પકડવા ગયેલ પોલીસ ટુકડી પર બુટલેગર સહીત શખ્સો એ હુમલો કર્યો

0
251

IMG-20170307-WA0015_crop_343x420

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ઉપલેટાના ગધેથડ ગામે રાજકોટ  એલસીબી પોલીસ પર થયેલ હુમલાનો મામલો…

ઉપલેટા નાં ગધેથડ ગામે બુટલેગર ને પકડવા ગયેલ પોલીસ ટુકડી પર બુટલેગર સહીત શખ્સો એ હુમલો કર્યો હતો એમાં પીએસઆઇ ને ગંભીર ઈજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા
એલસીબી પીએસઆઈની ફરિયાદ લઈને પાસાના આરોપી રાજેન્દ્રસિંહની અટકાયત કરતા તેમને પોલીસના કબ્જામાંથી છોડાવવા મહિલાઓ સહિતના 15 જેટલા લોકો સામે જાનથી મારી નાંખવાની  કોશિષ,ફર્જમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ નોંધાયો ગુનો જેમાં ગઘેથળ પોલીસ પર હુમલો કરનાર માં  માણસો ફરીયાદી જયેશ કરશનભાઇ મોરી એલસીબી પીએસઆઇ ને માથાં ના ભાગે લોખંડ પાઇપ મારતાં  ગંભીર ઈજા પહોંચેલ 5 થી 6 ટાંકા આવ્યા હતા આ ઘટનાં ની જાણ થતાં ડીવાયએસપી પાટીલ સાહેબ તથા વ્યાસ સાહેબ તથા અન્ય પોલીસ કાફલો ઉપલેટા  હોસ્પિટલે પહોંચી ગયો હતો અને પોલીસે હુમલા ખોર સામે નોંધ્યો ગુનો પોલીસ કાફલા તેમજ પોલીસ કર્મચારીઓ પર છુટ્ટા પથ્થર ના ઘા મારતાં  પોલીસ કર્મચારી ભુરાભાઇ માલીવાડ પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભાયાવદર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ બેડાં મા રોષ જોવાં મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here