PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લામાં એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન અને SBI Cards દ્વારા આજે તા.૨૭/૦૮/૨૦૨૦ ને ગુરુવારના રોજ ઝાલોદ અને લીમડીના કોરોના વોરિયર્સને એપ્રોન અને હેડ કેપનુ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ડી.કે. પાંડે, બજરંગ દલ સંયોજક અને I.V.D. સેક્રેટરી દાહોદ મનિષ પંચાલ. I.V.D. ઈન્ચાર્જ સમુભાઈ કટારા, પ્રવિણભાઈ ડામોરની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું