કોરોના પોઝિટિવ મુસ્કાન દાહોદ રેલવે કોરનટાઇન આવી ઇન્દોર ગઈ

0
531

 

 

 

 

 

 

 

 

 

🅱reaking dahod

ઇન્દોર ની 9 વર્ષીય મુસ્કાન ને કોરોના નેગેઇટવ આવતા બરોડા gmers ગોત્રીમાંથી રજા આપી

રજા આપતા તેને એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ લવાઈ અને દાહોદ રેલવે ગવરમેન્ટ કોરેન્ટાઇનમાંથી તેના અન્ય બીજા સાગા સાથે ઇન્દોર મોકલવામાં આવી

તે દાહોદ બરોડથી એમ્બ્યુલન્સમાં આવી તે દાહોદ તેને મૂકી જતી રહી હતી

અને દાહોદ થી સરકારી એમ્બ્યુલન્સમાં ઇન્દોર મુકવા માટે ગઈ

અને દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તેને દાહોદ પોલીસ મોબાઈલ ગુજરાત અને મધ્યપ્રદેશની ખંગેલા બોર્ડર સુધી મુકવા ગઈ હતી

અવસર હર્બલ — 94283 64772

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here