ખેડૂત ભાઇઓને મહત્તમ ઘઉના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૫૨૫ નકકી કરાયા

0
593

logo-newstok-272-150x53(1)Editorial Desk – Dahod

 

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનાં સરકારી અનાજ ગોડાઉન ખાતે તા. ૧૫-૩-૨૦૧૬ થી ઘંઉ પ્રતિ કવિન્ટલના રૂા. ૧૫૨૫/- ભાવે કેન્દ્ર સરકારશ્રીના નકકી થયેલા ધારા ધોરણ મુજબ ખરીદવાનું ચાલુ કરવામાં આવેલ છે. જેથી ખેડૂત ભાઇઓએ મહત્તમ લાભ લેવા માટે જિલ્લા  કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here