ગરબાડાનાં જેસાવાડા ગામમાં હડકાયા કુતરાનો આતંક

0
154

Girish Parmar

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમા છેલ્લા બે દિવસમા હડકાયા કુતરાએ આતંક મચાવી દિઘો છે. બે દિવસમા શૈલેશભાઈ એલ. બામણીયા, ભુરાભાઈ પરમાર, જીવરાજ ડી. કટારા, પંકજ ડી. ભુરીયા, મનીષા એમ. પરમાર,  મુકેશ કે. પરમાર, કિરણ ઘનજી કટારા, શમીઁટા એ. બારીયા, કાન્તાબેન  તેમજ અનેક ૧૫ થી ૨૦ લોકોને કુતરાએ બચકા ભરીને ઘાયલ કરેલ છે. જેસાવાડા ગામના લોકો પણ હાથમા લાકડીઓ લઇને કુતરાની પાછળ દોડે છે તથા કુતરાને પકડવાની તમામ કોશીશ કરેલ છે પણ આ હડકાયેલ કુતરુ કોઈના હાથમા આવેલ નથી. જેથી તા.20-06-2017 ના રોજ સાજે સમગ્ર જેસાવાડામાં  ભયનુ વાતાવરણ સર્જેલ કુતરાને આખરે પંચાયત વિભાગ દ્વારા પકડી પાડવામા આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here