ગરબાડા તાલુકામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યૂ તલાટીની પરીક્ષા લેવાઈ

0
860

Priyank-new-Passport-Pic-258x300(1)

                                                                                                                                    logo-newstok-272-150x53(1)

Priyank Chauhan Garbada

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડ દ્વારા રેવન્યૂ તલાટી સંવર્ગની સીધી ભરતીની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આજરોજ તારીખ.૨૮/૦૨/૨૦૧૬ ના રોજ યોજાઇ હતી. જેમાં ગરબાડા તાલુકામાં પણ  ગરબાડા, ગાંગરડી,જેસાવાડા, અભલોડ કેન્દ્ર ઉપર રેવન્યૂ તલાટીની લેખિત પરીક્ષા યોજાઇ હતી.

        ગરબાડા માધ્યમિક શાળા કેન્દ્ર ઉપર કુલ ૯૦૦ પરીક્ષાર્થીઓ પૈકી ૬૬૧ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી જ્યારે ૨૩૯ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં અમુક

પરીક્ષાર્થીઓ તેમની ઓળખ માટે તેમનું ઓળખપત્ર રજૂ ન કરી શકવાના કારણે પરીક્ષા આપવામાં વંચિત રહ્યા હતા.

        પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતની ગેરરીતિ થાય અને પરીક્ષાશાંતિપૂર્ણ માહોલમા સંપન્ન થાય તે માટે તંત્ર દ્રારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here