ગરબાડા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા પડતાં ગરમીથી મહદ અંશે રાહત અનુભવતા નગરવાસીઓ

0
316

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

કેરળમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મુક્તિ મેળ‌વવા માંગતા નાગરિકો તેમજ ખેડૂતો વરસાદની ભારે આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ગરબાડા પંથકમાં વાતાવરણમાં એકાએક પરીવર્તન આવતા છેલ્લા બે દિવસથી આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઇ જતાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટા પડતાં લોકોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.

ગરબાડા પંથકમાં વાતાવરણમાં એકાએક પરિવર્તન આવતાં વરસાદી ઝાપટાં પડતાં પ્રજાએ ગરમીથી મહદ અંશે રાહત અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here