ગરબાડા પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન ૧૨ જેટલી મોટર સાયકલો વિવિધ કારણોસર ડિટેન કરી

0
331

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

 

તારીખ.૦૩/૦૪/૨૦૧૭ સોમવારનાં રોજ ગરબાડા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં હતી. ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન વાહન ચાલકો જેવા કે લાઇસન્સ વગર વાહન હંકારતા, પાસીંગ વગરના વાહન તથા ખોટી રીતે ટ્રાફિકને કનડગત કરતાં વાહન તેમજ બેફામ વાહન હંકારનારાઓ વિગેરે પાસેથી કુલ ૧૨ જેટલી મોટર સાઇકલો વિવિધ કારણોસર ગરબાડા પોલીસે ડિટેન કરી કોર્ટ મેમો આપી મોટરસાઇકલો પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી.

પ્રસ્તુત તસવીરમાં ગરબાડા પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન ડિટેન કરેલ મોટર સાઇકલો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here