ગરબાડા પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ૦૯ જેટલી બાઈકો ડિટેન કરી

0
308

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં મુખ્ય મથક ગરબાડાના પોલીસ દ્વારા આજે તારીખ.૨૧/૦૨/૨૦૧૬ નાં રોજ ટ્રાફિક ડ્રાઇવ રાખવામા આવી હતી જેમાં ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન વાહન ચાલકો લાઇસન્સ વગર હંકારતા, પાસીંગ વગરના વાહન તથા ખોટી રીતે ટ્રાફિકને કનડગત કરતાં તેમજ બેફામ વાહન હંકારનારાઓ વિગેરે પાસેથી કુલ ૦૯ જેટલી મોટર સાઇકલ વિવિધ કારણોસર ગરબાડા પોલીસે ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગરબાડા પોલીસે ડિટેન કરેલ મોટર સાઇકલો પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here