ગરબાડા રંગ કુટીર ઉપર અખંડ દત્તબાવની,ધૂન, ભજન-સંકીર્તનનો કાર્યક્રમ રાખવામા આવ્યો

0
654

 

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada 

        સ્મરણીય સદગુરુ ભગવાન શ્રી રંગ અવધૂતની પ્રેરણા થકી આજરોજ તારીખ.૧૮/૦૩/૨૦૧૬ ના રોજ જોષી વિપુલકુમાર તથા જીતેન્દ્રકુમારના સ્વર્ગસ્થ માતૃશ્રી હંશાબેન નરેન્દ્રકુમાર જોષીની પ્રથમ પુણ્યતીથી નિમિતે શ્રી રંગ કુટીર ગરબાડા મુકામે સવારના ૮:૦૦ કલાકથી અખંડ દત્તબાવની, ધૂન, ભજનસંકીર્તનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.  સાંજના ૫:૦૦ કલાકે વલસાડ રંગ પરિવારના શ્રી ધનસુખભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

        કાર્યક્રમના સમાપન બાદ આરતી તથા મહાપ્રસાદી(ભંડારો) રાખવામા આવ્યો હતો જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here