ગુજરાતમાં અમિત શાહ નું જોરદાર સ્વાગત દાહોદ પાલિકા પ્રમુખ સયુંક્તાબેન ,પક્ષના નેતા સલમાબેન અને બાંધકામના ચેરપર્સન પુષ્પાબેન ઉપસ્થિત રહ્યા

0
836

logo-newstok-272-150x53(1)EDITORIAL DESK 

ગુજરાતમાં અમિત શાહ નું જોરદાર સ્વાગત દાહોદ પાલિકા પ્રમુખ સયુંન્ક્તાબેન,પક્ષના નેતા સલમાબેન અને બાંધકામના ચેરપર્સન પુપાબેન  ઉપસ્થી રહ્યા  

દેશની કેન્દ્રિય નેતાગીરીમાં નરેન્દ્ર મોદી ની ખાસ ગણતરી અને અંગત એવા અમિત શાહ ની અખિલ ભારત ભાજપા  તરીકે વરની થયા બાદ પેહલીવાર  ગુજરાત આવેલ અમિત શાહ નું એરપોર્ટ પર પણ જોરદાર સ્વાગત। કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત ના મુખ્ય મંત્રી રૂપાણી વગેરે ટોચની  ની નેતાગીરી ઉપસ્થિત રહી હતી. અમિત શાહ એ કહ્યું હતું કે 2017 માં ગુજરાતમાં ભાજપની સરકાર બને તોજ 2019 માં કેન્દ્રમાં ભાજપ સરકાર ફરી આવે. એટલા માટેજ  ચુ કે 2017માં ગુજરાત મતો ભજપ સરકારજ આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા દાહોદથી મહિલાઓ ગિયા હતી તેમાં મુખ્ય દાહોદ નગરપાલિકા પ્રમુખ સયુંક્તાબેન મોદી , નગરપાલિકા પક્ષ ના નેતા સલમાબેન આમ્બવાલા , દાહોદ પાલિકા બંધકામ સમિતિના ચેરપર્સન પુષ્પાબેન ઠાકુર અને અન્ય કાર્ય કરતો ઉપશ્તીત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here