ગુજરાત અને રાજસ્થાનને જોડતી ફતેપુરા થી બાંસવાડા અને ડુંગરપુરની બે બસોને લિલી ઝંડી આપી શરૂ કરી

0
669

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)PRAVIN KALAL – FATEPURA

ગુજરાત અને રાજસ્થાન ને જોડતી બાંસવાંડા અને ડુંગરપુર ની બે બસો ને લિલી ઝંડી આપી શરૂ કરી.

ફતેપુરા કેન્દ્રીય મંત્રી શ્રી દ્વારા લોકોની માંગણી ને ધ્યાન માં રાખી ગુજરાત અને રાજેસ્થાન ને જોડતી બાસવાડા અને ડુંગરપુર ની
બે બસો ને લિલી ઝંડી આપી શરૂ કરી.

ફતેપુરા થી રાજેસ્થાન જવા માટે વેપારી વર્ગ તેમજ મહિલાઓ
ને મોસાળ જવા આવવા માટે ભારે પરિસ્થિતિ નો સામનો કરવો પડતો હતો અને તે માટે વારં વાર રજૂઆતો કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખી ને મંત્રી શ્રી પ્રજાજનો ની માંગને ધયાન માં લઇ બે નવીન બસો બાસ્વાડા અને ડુંગર પુર આ બંને બસો મંત્રી શ્રી દ્વારા શ્રીફળ વધેરી રીબીન કાપી ને લિલી ઝડી આપી મુસાફરો સાથે રાવાના કરવામાં  કરવા માં આવિ હતી.
આ પ્રસંગે કુબેર ભાઈ ડીંડોર, ધારાસભ્ય શ્રી રમેશ ભાઈ, બીજેપી પાર્ટી પ્રમુખ શ્રી શંકરભાઇ અમલીયાર, ઝાલોદ પ્રાંત ઓફિસર, ફતેપુરા મામલતદાર અને એસ.ટી.વિભાગ ના અધિકારીઓ, ગામના આગેવાનો મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

મંત્રી શ્રી દ્વારા બસસ્ટેસન ની બહાર ના રોડજે પ્રાઇવેટ મિલકત નો હોઈ તે માટે પ્રાન્ત શ્રી નેકહિતેનો નિકાલ અને વળતર આપવા માટે કહી હમો વહેલી તકે વરસાદ પહેલા રોડ બનાવવા માટે રજુઆત કરી હતી નવીન બસો ચાલું કરવાથી ગ્રામજનો અને મહિલાઓ માં ખુશી જોવા માલિરહી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here