ગુરુ પુર્ણિમાના પવિત્ર તહેવાર નિમિત્તે આપ સર્વ ગુરુજનોને મારા વંદન : દાહોદ નગર સેવા સદનના પ્રમુખ સંયુકતાબેન મોદી (SPONSERED BY-HONDA NAVI)

0
526

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR DAHOD BUREAU

ગુરુ પુર્ણિમાના પવિત્ર તહેવાર નિમિત્તે આપ સર્વ ગુરુજનોને મારા વંદન.
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી તેને શિક્ષિત કરનાર શિક્ષક – ગુરુનુ સ્થાન વિશિષ્ઠ હોય છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે. એવુ પાયાનુ જ્ઞાન આપનાર તથા અક્ષર જ્ઞાન આપનાર એવા મારા ગુરુધર્મ “પ્રમોદિની બહેન” ને ગુરુ પુર્ણિમાના શુભ પ્રસંગે નમન વંદન કરુ છું. તથા મારા વિધ્યાભ્યાસના ઉત્તરાર્ધમા મારી કારકિર્દી ઘડવાના છેલ્લા તબક્કામાં મારા જીવન ઘડતરમાં જેમનો ફાળો છે તેવા ” શ્રી વાલજીભાઇ મેડા” સાહેબને પણ આજના શુભ પ્રસંગે હું નમન વંદન કરુ છું.  તેવુ દાહોદ નગર સેવા સદનના પ્રમુખ સંયુકતાબેન મોદીએ જણાવ્યું હતું.

ધ્યાન મૂલમ્ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ્ ગુરુ પદમ્
મંત્ર મૂલમ્ ગુરુ વાકયમ્
મોક્ષ મૂલમ્ ગુરુ કૃપા……

navi 2images(2)RAHUL MOTORS DAHOD IS THE SPONSER OF THIS GURUPURNIMA DAY 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here