ગૌમાતાને વિશેષ દરાજ્જો  આપવાની માંગણી સાથે ઝાલોદ ગૌરક્ષકો ધ્વારા આવેદન અપાયું 

0
370
pritesh panchallogo-newstok-272-150x53(1)Pritesh Panchal Lmdi

દાહોદ જિલ્લામા ગાય ને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા સારુ હિન્દુ સંગઠનો દ્વારા ઝાલોદ મામલેદારને આવેદનપત્ર આપવામા આવેલ હાલમા ગૌરક્ષકો દ્વારા રાજકોટ ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે કાર્યકર્તા દ્વારા કલેકટર કચેરી આગળ ઝેરી દવા ગટગટાવી હતી જેમા એક ગૌરક્ષકની મોત થતા સમગ્ર ગુજરાતમા રોષ ફેલાયો હતો અને ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માગ બુલંદ બનવા પામી હતી જેના પગલે દાહોદ જિલ્લામા આવેલ ગૌરક્ષકો દ્વારા આ માંગ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here