ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ ખાતે પ્રથમ MBBS ની દ્વિતીય બેચ (૨૦૧૯ – ૨૦) માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ તેમજ વ્હાઇટ કોટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું

0
430

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ  જિલ્લાના મુખ્ય મથક દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે પ્રથમ એમ.બી.બી.એસ.  (M.B.B.S.) ની દ્વિતીય બેચ (૨૦૧૯ – ૨૦) માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ તેમજ વ્હાઇટ કોટ સેરેમનીનું આયોજન તા.૧૯/૦૮/૨૦૧૯ ને સોમવારના રોજ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન જેરામ પરમારની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવેલ હતું. આ પ્રસંગે દાહોદના સિનિયર ડોક્ટર બી. કે. પટેલ તેમજ સેન્ટ મેરી સ્કૂલના ડાયરેક્ટર કોન્ટ્રાક્ટર અને કેડિલા હેલ્થકેર લિમિટેડના પ્રતિનિધિ તરીકે જે. બી. ગોર તથા બિરાજુ ત્રિવેદીએ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here