ઝાલોદ તાલુકાના નવા ચાકલીયા ની પાથમિક શાળામા બાળમેળો તેમજ જીવન જીવવાની કળા માટે એક સેમીનાર યોજાયો 

0
799
pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi 

ઝાલોદ તાલુકાના નવા ચાકલીયા ની પાથમિક શાળામા આજરોજ સીઆરસી રધુભાઇ ડામોર ની ઉપરિથતિમા બાળમેળો તેમજ જીવન જીવવાની કળા માટે એક સેમીનાર રાખવામા આવેલ હતો. જેમા શાળશાળાના 400 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો.limdi m2 limdi m3

જેમા ચિત્ર સ્પર્ધા નાટકો બાળગીતો તેમજ વૃક્ષારોપણ કરવામા આવેલ આ પસગે શાળાના આચાર્ય લક્ષ્મણ ભાઇ મુનીયા તેમજ રટાફ દારા બાળકો ને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામા આવેલ અને સીઆરસી ડામોર ભાઇ દારા જીવન જીવવા અગે ની કળાઓ  અંગે માહીતગાર કરેલ અંતમા બાળકો ને મીઠાઇ તેમજ ભોજન આપવામા આવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here