ઝાલોદ તાલુકાના લીમડી નગરમા ઉત્સાહ પૂર્વક હોળીકા દહન કરાયું

0
375

pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal – Limdi

 

ઝાલોદ તાલુકાના લીમડી નગરમા આજરોજ ઉત્સાહ પૂર્વક હોળીકા દહન કરવામા આવેલ લોક માન્યતા મુજબ પ્રગટેલ હોળીના ફેરા ફરવાથી વરસ દરમિયાન બીમારીઓ દુર થાય છે જયારે મહિલાઓ દ્વારા ઠંડી હોળીની પુજા અર્ચના કરવામા આવે છે તેમજ હોળીના બીજા દિવસથી સીતળા સાતમ સુધી ઘણા પરિવારો દ્વારા હોળીકા માતા ને ઠંડા કરવામા આવે છે અને તે દરમિયાન ઠંડા પાણીથી સ્નાન કરવુ અને સાતમના દિવસે ઠંડુ જમવાનુ ઉપયોગમા લેવામા આવે છે આમ હોળી થી સીતળા સાતમ સુધી હોળીનુ મહત્વ માનવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here