ઝાલોદ તાલુકા મા આજરોજ પંચાલ સમાજ દ્વારા દુનિયા ના સજઁનહાર વિશ્ર્વકમાઁ દાદા ની જન્મજયંતિ ની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવેલ સવાર થી મંદિર મા પુજા અચઁના હવન કરવા મા આવેલ બપોરના સમય નગર મા શોભાયાત્રા કાઢવા મા આવેલ જેમા નાના બાળકો થી માડી સમાજ ના તમામ જોડાયા હતા રાસગરબા ની રમઝટ સાથે નગર નુ વાતાવરણ ભક્તિ મય બનાવવા પામ્યુ હતુ આ વષઁ ના યજમાન તરીકે યોગેશ નગીન લાલ પંચાલ દારા સવાર સાંજ મહાપસાદિ નુ આયોજન કરવામા આવેલ જયારે ઝાલોદ પંચાલ સમાજ દ્વારા પણ પુજા અચઁના હવન સાથે મહાપસાદિ નુ આયોજન કરેલ જયારે જયેશ ભાઇ પંચાલ દારા તેમના પરિવાર ના વડીલ એવા શાંતિ ભાઇ પંચાલ ના હરતે યજમાન ને સૃમતિ ભેટ આપવા મા આવેલ દિવસ દરમિયાન ઝાલોદ તાલુકા ના પંચાલ સમાજ ની તમામ ધંધા રોજગાર સપૂણ બધ રાખયા હતા તેમજ સમાજ ના હોદ્દેદારો દારા વષઁ મા કરેલ કાયઁ ની માહીતી આપી હતી તેમજ આગામી વષો મા કરવાના કાયઁ ની રૂપરેખા રજુ કરી હતી.
