ડાંગ જિલ્લાના આહવા ખાતે “સુસાશન સપ્તાહ” ની પુર્ણાહુતી કાર્યક્રમમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ આપી હાજરી

0
45

દાહોદ જિલ્લા ના ફતેપુરા તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટાર આજે તા.૩૧/૧૨/૨૧૦૨૧ ને શુક્રવારના રોજ આહવા ખાતે ‘સુશાસન સપ્તાહ’ ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને આ સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં દંડક રમેશભાઈ કટારાએ ગ્રામ પંચાયતોના ₹.૧૧૧ લાખના ૩૭ કામો, મનરેગાના ₹.૧૮૦ લાખના ૨૩૫ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા તથા નવનિયુક્ત સરપંચોનુ સન્માન, અભિવાદન કરવા સાથે સમરસ પંચાયતોને પ્રોત્સાહક રાશી એનાયત કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here