SACHIN RAO – BANASKANTHA
ડીસામાં પશુ સારવાર સંકુલ ખાતે શ્વાન તંદુરસ્તી પરિક્ષણ અને હડકવા વિરુધ્ધ રસીકર કેમ્પ નુંઆયોજન ડિસા વેટરનરી કલિનીક ખાતે એન.એસ.એસ અને મેડિસીન વિભાગના ઉપક્રમે વિના મુલ્યે શહેરના વિવિધ જાતિઓના શ્વાનોનો ડાયાબિટીસ,પાંડુરોગ તેમજ અન્ય કૃમિજન્ય રોગોના નિદાન તથા સારવાર ઉપરાંત હડકવા વાયરસ વિરુધ્ધ વિના મુલ્યે રસીકરણ કાર્યક્રમ રાખેલ હતો આ તબ્બકે પશુચિકિત્સા અને પશુપાલનના નિષ્ણાંત ડો.કે.એમ.જાધવ અને ડો.એ.એમ.પટેલ દ્વારા શ્વાનના માલિકોને પ્રાણીથી મનુષ્યમા થતા વિવિધ રોગોની માહિતી પણ આપવામા આવી હતી.
