ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ વડોદરા કાઠિયાવાડી સમાજ દ્વારા ધામધુમથી ઉજવાઈ 

0
435
?????????????
Viral-Mehta-144x150 logo-newstok-272-150x53(1)
Viral Mehta – Vadodara
તારીખ 14/4/2016 ભારત ના બંધારણ ના ધડવૈયા  ડૉ બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા કાઠિયાવાડી સમાજના , સંજય ભાઇ સાગઠિયા તથા દિલીપ ભાઇ મકવાણા તથા સમાજના બીજાઅગ્રણીઓ થકી હનુમાન ચોક નાગરવાડા માથી રેલી નીકળી કારેલીબાગ  આવી  ત્યા દિલીપ ભાઇ  વીરાસ ધ્વારા રેલી નુ સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી તુલસી વાડી એ સુનીલ ભાઇ ચુડાસમા ધ્વારા ફરી રેલી ને વધાવવા મા આવી. ત્યારબાદ રેલી રેસકોર્સ સર્કલ એ ડૉ બાબા સાહેબ આંબેડકર ની મુરતી ને પુષ્પ માળા  તથા ફુલો અર્પણ કરવામાં આવ્યા ત્યાર બાદ રેલી કમાટી બાગ તરફ રવાના થઈ ત્યાં થી અનુરાધા ટોકીઝ થી  કાલાધોડ સર્કલ થકી હનુમાન ચોક નાગરવાડા મા રેલી નુ સમાપન કરવામાં આવ્યુ. ત્યારબાદ રાત્રીના 9 વાગ્યે કેક કાપી ને તથા ફટાકડા ફોડી આતીશ બાજી સાથે ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિ ઉજવણી નુ સમાપન કરવામાં આવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here