થરાદ તાલુકા ના સણવાલ ગામમાં ખૂની ખેલ ખેલાતા વધાજી બારોટ નુ મડૅર

0
4409

navi 2images(2)KHETA DESAI BANASKANTHA 

થરાદ તાલુકા ના સણવાલ ગામમાં ખૂની ખેલ ખેલાતા વધાજી બારોટ નુ મડૅર ગામના જ કેટલાક મારવાડી પટેલોએ ભેગા થઈને બારોટ ને જીપ મા થી ઉતારી પટેલો પોતાના ઘરે લઇગયા બાદ મડૅર કરી નાખ્યુ જેની તપાસ માવસરી પોલીસ ચલાવી રહી છે

વાવ નાં શણવાલ માં  સખીદાતા વર્ધાજી લાધાજી બારોટ ની ” નિર્મમ હત્યા  ” ની દર્દનાક દાસ્તાન
માનવ હત્યા કાયદાની પોથી માં સહુથી મોટો અપરાધ માનવામાં આવે છે ,ભારતીય દંડ સહિતા ની ૫૧૧ કલમોમાં આઈપીસી કલમ ૩૦૨ માં આજીવન કેદ થી ફાંસીના સજાના પ્રબંધો એટલા માટે રાખવામાં આવ્યા છે કે લોકો આ સજાના પ્રબંધો થી ભય અનુભવી અપરાધ કરતા અટકે જોકે તેમ છતાં નિત્ય રાજ્યમાં અનેકો હત્યા ના બનવો નોધાય છે ત્યારે આવાજ એક બનાવ માં બનાસકાંઠા ના વાવ તાલુકાના સણવાલ ગામે ભૂતપૂર્વ સરપચ વર્ધાજી લાધાજી બારોટ ની ૧૧  આરોપીઓ એ તિક્ષ હથીયારો થી હત્યા કરી હતી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here