દશામાંના વ્રતનો આજથી પ્રારંભ : ગરબાડા નગર સહિત તાલુકામાં દશામાંની મૂર્તિઓની ઠેર-ઠેર સ્થાપના કરવામાં આવી

0
104

 

 

આજથી દશામાંના વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગરબાડા તાલુકાની મહિલાઓમાં આ વ્રતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાડા નગર સહિત ગરબાડા તાલુકામાં દશામાંના વ્રતની ઉજવણી કરવા મહિલાઓ દશામાંની મૂર્તિ ખરીદી કરી વાજતેગાજતે પોતાના ઘરે લઈ જઈ મહિલાઓએ દશામાંની મૂર્તિનું સ્થાપન કરી ધર્મ અને આસ્થા સાથે દશ દિવસના દશામાંના વ્રતનો આજથી પ્રારંભ કરેલ છે. દશામાંની મુર્તિ ઘરે લઈ જતાં ભક્તજનો તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here