PRIYANK CHAUHAN GARBADA
માં આધ્યશક્તિની આરાધનાના પાવન પર્વ આશો નવરાત્રી પર્વના સમાપન સાથે આજરોજ ગરબાડા ખાતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વ અંતર્ગત ગરબાડા પોલીસ સ્ટેશનમાં સવારે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પોલીસ કર્મચારીઓએશસ્ત્રપૂજા કરી હતી. જે તસવીરમાં નજરે પડે છે.
