દાંતીવાડા તાલુકામાં આવેલ ચોડુંગરી ગ્રામપંચાયતની ચૂંટણી સમરસ !

0
329

 

હેમતાભાઈ ફતાભાઈ જેગોડા ની સરપંચમાં બિનહરીફવરણી !

ગ્રામજનોની એકતાનું ઉત્કુષ્ઠત ઉદાહરણ !

logo-newstok-272-150x53(1)

SACHIN RAO DANTIWADA

દાંતીવાડા તાલુકામા છેલ્લા કેટલાય સમયથી સરપંચનીચૂંટણીનો માહોલ જામ્યો છે તેમજ આ વખતે દાંતીવાડા તાલુકામાં કુલ 17પંચાયતોની ચૂંટણી યોજાયેલ છે જેમાં આજરોજ ફોર્મ પાછાં ખેંચવાની છેલ્લીતારીખ 14/12/2016 ના રોજ 17 ગ્રામપંચાયતો માંથી કુલ 5 ગ્રામપંચાયતોનીસરપંચની ચૂંટણી સમરસ થવા પામી છે જેમાં દાંતીવાડા તાલુકામાં આવેલચોડુંગરી  ગ્રામપંચાયતની ચૂંટણી સમરસ કરવામાં આવી તેમજ ગ્રામજનોદ્વારા હેમતાભાઈ ફતાભાઈ જેગોડા ની સરપંચની સીટ માટે પસંદગી કરી જાતિ-જાતિ વચ્ચેની એકતાનું ઉત્કુષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ તેમજ હેમતભાઈ ફતાભાઈજેગોડા ની સરપંચમાં પસંદગી થતા ગ્રામજનો માં એક અલગજ ખુશીનોમાહોલ જોવા મળેલ અને આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરી ,એપીએમસી ચેરમેન હરજીવનભાઇ ભૂતડીયા , નારણભાઇ રબારી , ચૌધરીવાસણ ભંડાર ડાહ્યાભાઈ ચૌધરી , રાણાભાઇ ભાકોદર સરપંચ  ઉપસ્થિત રહેલ.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here