દાહોદનાં ગરબાડા ચોકડી ઉપર આવેલ નારાયણ સો મિલમાં મધરાત્રીએ સોર્ટ સર્કીટનાં કારણે લાગેલી ભીષણ આગ ( sponsered by- Rahul Honda)

0
787

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)KEYUR PARMAR DAHOD BUREAU

દાહોદનાં ગરબાડા બાયપાસ ચોકડી ઉપર આવેલ શો મિલમાં સોમવાર નાં રોજ શોર્ટ સર્કીટથી આગ લાગતા લાકડાની સાઈઝો સાળગી જતા આશરે પાચ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે જ્યારે દાહોદ નગર પાલિકાનાં ફાયર બ્રિગેટ પાંચ કલાક ની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો 

                અને પવનના કારણે આગ ઝડપ ભેર પ્રસરી શો મિલમાં  પડેલ લાકડું તેમજ લાકડા ની સાઈઝો ને લપેટ માં લેતા શો મિલો નું લાકડું સળગી જવા પામ્યું હતું આગથી જાણ થતા નગરપાલિકા નાં ફાયર બ્રિગેડ નો સ્ટાફ તેમજ બે ફાયર ફાઈટર એક ટેન્કરે પર પાણી માટે બાર ફેરા મારી પાચ કલાક ની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કીટ ના અકારણે સો મિલમાં  લાગેલ આગથી  સો મિલના સંચાલક નારાયણભાઈ રાજાભાઈ પટેલને આશરે પાચ લાખનું નુકશાન થયું હોવાનું જણાવ્યું છે.
HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here