દાહોદનાં સંજેલી તાલુકાનાં નિવૃત કર્મચારી મંડળે મુખ્યમંત્રી રાહત ફંડમાં ₹. ૮૮,૭૧૨/- નો ચેક અર્પણ કર્યો

0
352

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે  મુખ્યમંત્રી રાહત ફંડમાં આજે તા.૨૦/૦૫/૨૦૧૦ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વસતા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પેન્શનર રીટાયર્ડ વડીલોએ રાહત ફંડ માટે ₹. ૮૮,૭૧૨/- એકત્ર કરી દાહોદ કલેકટર કચેરી ખાતે દિપકભાઈ એમ. ચૌધરીની ચેમ્બરમાં સંજેલી તાલુકાના નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ કનુભાઈ બામણીયા, મંત્રી મહંમદભાઈ ભટીયારા તથા ખજાનચી પ્રેમચંદભાઈ પ્રજાપતિ સહમંત્રી ચતુરભાઈ રાઠોડ દ્વારા ચેક અર્પણ કરાયો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here