દાહોદના ઝાલોદમાં જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્કોર્ડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ – રેઇડ હાથ ધરવામાં આવી

0
146

આજ તા.૨૩/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર. ડી.પહાડીયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.ડી.એન.પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી – ઝાલોદ ર્ડા.ડી.કે.પાન્ડે ના માર્ગદર્શન હેઠળ જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ ધ્વારા સરપ્રાઇઝ ચેકિંગ-રેડ ઝાલોદ શહેર ખાતે કરવામા આવી.

 THIS NEWS POWERED BY –– PHONE WALE 

જેમા એન.ટી.સી.પી.ટીમ જીલ્લા પંચાયત-દાહોદ, ઝાલોદ તાલુકા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર તથા ફેથ ફાઉન્ડેશન – વડોદરાની સંયુકત ટીમ બનાવીને સહિયારા પ્રયાસથી તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ કાયદાની અમલવારી અને દંડ વસૂલાત તેમજ જાહેર સ્થળો પર પ્રતિબંધ અને જનજાગૃતિ માટે કામગીરી કરવામાં આવી જે અંતર્ગત COTPA-2003 ની કલમ ૬ હેઠળ ૮૧ કેસ નોંધી કુલ રકમ ₹.૨૦,૭૦૦/- ની દંડનીય કામગીરી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here