દાહોદના લીમડીમાં વેહલી સવારે માવઠું થતા આસપાસ ના ખેડૂતોના પાકને નુકશાન

0
443

pritesh panchallogo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi 

આજે વેહલી સવારે દાહોદના લીમડીમાં પણ કમોસમી માવઠું થયું હતું અને આ માવઠાથી ખેડૂતોને અણધાર્યું  નુકશાન થયું હતું જયારે ગામના લોકોએ આ માવઠાની મજા માણી હતી. લીમડી ગામમાં પણ સવારે માવઠું થતા રસ્તા ઉપર સન્નાટો છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here