દાહોદના લીમડી ગામે BJP એ કાઢી એકતા કુચ : લીમડીના મહાદેવ મંદિરેથી નીકળી એકતા યાત્રા

0
147

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદના લીમડી ગામે BJP એ કાઢી એકતા કુચ. લીમડીના મહાદેવ મંદિરેથી નીકળી એકતા યાત્રા. આ એકતા યાત્રા કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવવાના સમર્થનમાં કાઢવામાં આવી. આ એકતા યાત્રા દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર ની આગેવાનીમાં કાઢવામાં આવી. આ યાત્રા લીમડીના રાજમાર્ગો ઉપર ફરી અને કારઠ રોડ ઉપર એક પ્લોટ ખાતે થશે પૂર્ણ. આ યાત્રાનો હેતુ દેશની એકતાનો છે. આ એકતા યાત્રામાં જસવંતસિંહ ભાભોર, સુધીર લાલપુરવાલા, મહેશ ભુરિયા, શંકર અમલિયાર તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here