દાહોદના સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામના યુવા ડોક્ટર દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું 

0
249
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ઢાળસીમલ ઞામના યુવા ડો.બિપીન.સી.બારીઆ દ્વારા કુન્ડા ખાતે આવેલ પોલીસ ચોકી પોઈન્ટ ઉપર રાત દિવસ ફરજ બજાવતા G.R.D. ના જવાનો તથા પોલીસ તેમજ Ex.Army ના કર્મચારીઓને 100 જેટલા માસ્ક અને રબરના હેન્ડ ગ્લોવ્ઝનુ પોતાના ખર્ચે વિતરણ કરવામા આવ્યું હતું અને લોકોને આવી મહામારીમાં સોશિયલ ડિસ્ટનસિંગ ધ્યાન રાખવા તથા મોં ઉપર માસ્ક પહેરવા અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here