દાહોદના સીટી ગ્રાઉન્ડ ઉપર ભીલ સુધારણા મંડળ દ્વારા એક ભવ્ય ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું

0
506

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD BUREAU

દાહોદ સીટી ગ્રાઉન્ડ ઉપર ભીલ સુધારણા મંડળ દ્વારા આજે એક ભવ્ય ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ ઢોલ મેળામાં મધ્ય પ્રદેશ , રાજેસ્થાન અને ગુજરાત ના બોર્ડર ના આદિવાસીઓ દ્વારા ઢોલ મેળામાં ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો છે.આ ઢોલ મેળામાં 250 ઉપરાંત ના ઢોલીઓ એ ભાગ લીધો હતો અને આ મેળાનું આયોજન એટલે કરવામાં આવે છે કે આદિવાસીઓ ની આ ઢોલ વગાડવાની જૂની પરંપરા છે અને આ તેઓ ની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે અને સાથે સાથે આજુબાજુના સમાજ ના તમામ લોકો આ બહાને ભેગા થાય તે હેતુ થી આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે.  મોટા મોટા ઢોલ  થાળી અને ઢોલ ના  તે માટે સાથે એક સાઈડ માં આડસ રાખવામાં આવે છે.ઢોલ પુરા ખંત થી અને   આપવામ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here