દાહોદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પાંચ દિવસીય શ્રીમદ્દ ભાગવત્ પ્રવચન માળાનું આયોજન

0
189

 

 

 

THIS NEWS IS POWERED BY : RAHUL MOTORS

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ઈન્દોર  રોડ હાઇવે પર આવેલ BAPS સંસ્થાના સ્વામિનારાયણ મંદિર ખાતે તા.૩૦/૦૮/૨૦૧૮ ગુરુવાર થી તા.૦૩/૦૮/૨૦૧૮ સોમવાર સમય રાત્રીના ૦૮:૩૦ કલાક થી ૧૦:૪૫ કલાક સુધી પાંચ દિવસ સુધી પરમ પૂજ્ય મહંતસ્વામિ મહારાજની પ્રેરણાથી સારંગપુરના પુજ્ય શ્રીજીકિર્તન સ્વામિના મુખેથી શ્રીમદ્દ ભાગવત્  પ્રવચન માળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પંચ દિવસીય શ્રીમદ્દ ભાગવત્ પ્રવચન માળાનું આયોજન BAPS સ્વામિનારાયણ સંસ્થા, દાહોદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાહોદ નગરના સૌ હરિભક્તો અને ગ્રામજનોને શ્રીમદ્દ ભાગવત્ પ્રવચનમાળા નો લાભ લેવા આમંત્રણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here