દાહોદમાં અજાણ્યા કાર ચાલકે દ્વિચક્રી વાહન ચાલકને મારી ટક્કર, દ્વિચક્રીય વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ

0
78

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૧૨/૦૫/૨૦૨૦ ને મંગળવારના રોજ દાહોદના કામળિયાવાડ સામે એક દ્વિચક્રી વાહનને અડફેટમાં લઈ કોઈ અજાણ્યા કાર ચાલક દ્વારા એક્સિડન્ટ કરી નાસી છુટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તરત જ આજુબાજુના લોકો તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, ત્યાર બાદ 108 ને કોઈક વ્યક્તિએ ફોન કરી બોલાવતા આ ઘાયલ શખ્સ ને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જાવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here