દાહોદ શહેરના ધમધમતા સ્વામી ખાતે થી સ્વતંત્ર દિવસ સંધ્યાએ એક ભવ્ય ત્રિરંગા યાત્રા આયોજન ગુજરાત ના લોકલાડીલા નવા મંત્રી ની સૂચના મુજબ આ આયોજન આવ્યું હતું.આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સેવાદાન ના મરદર્શન હેઠળ કરવમાં દાહોદ જિલ્લા કલેકટર દ્વારા ખુબજ સારી રીતે ભાજપના જિલ્લા હોદ્દેદારો સાથે સંકલન કરી અને આયોજનબદ્ધ કાર્યક્રમ કાર્યાઓ હતો. જેમો વિવિધ શાળાઓ ના વિદ્યાર્થીઓ અને જોડ્યા હતા અને પોલીસ ડિપાર્ટમેન્ટ ઘ્વારા આ રેલીનો દોરી સંચાર આગળ બાઈક રેલી જોડી અને કરવામાં આવ્યો હતો.આ ત્રિરંગા યાત્રા દાહોદ સ્ટેશન સ્વામી વિવેકાનંદ ચોક થી નીલી ભગિની સર્કલ થી માણેકચોક દોલતગંજ બજાર થઇ પડાવ ચોક ખાતે વિસર્જિત કરવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં હતા.
