દાહોદ જિલ્લાના ખરોડ ગામે આજે નવસર્જન આદિવાસી અધિકાર સભા યોજાઈ

0
1053

Himanshu parmar

logo-newstok-272-150x53(1)

HIMANSHU PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના ખરોડ ગામે આજે અંબાજી પછી બીજી આદિવાસી નવસર્જન આદિવાસી અધિકાર સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસ દ્વારા બેનર અને હોર્ડિંગ્સમાં ફરીથી મોટો ફોટો ઇન્દિરા ગાંધીનો લગાવતા આ ચર્ચા સમગ્ર જિલ્લામ વેગ પકડ્યો હતો. અને આ સભામાં ભાષણ કરતી વખતે દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા અને દાહોદ કોંગ્રેસના માજી સાંસદ સોમજીભાઈ ડામોરે કહયુ હતું કે પેલા ખાખી ચડ્ડી વાળા આવે તો એમને મારીને ચડ્ડી કાઢીને ભગાડજો એ નવરા ઘુંટાઈ કરવા આવેછે અને તેમને ગામ માં પણ પહેવા ની દેતા અને સોમજીભાઈ ડામોરે તો નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વિષે પણ એલફેલ વાક્યો કહ્યા હતા કે મોદી હાળો  નવરો ડોફાઈ કરે અને મોહન ભાગવત એમકે કે હવે અનામત કાઢી નાખો હું કૌ ચુ મિહાન ભાગવતને આવીજે કેવી રીતે અનામત કાઢે હું બી દેખું અને આપણે જો બધા ભાઈ બીટા ભેગા રહીશું તો અનામત કોઈ ની તકત નથી કે કાઢી શકે. આ સભામાં 4 થી 5 હઝાર લોકો ત્રણ જિલ્લામાંથી મળીને ઉપસ્થિત રહ્યા હતા અને આ સંખ્યાથી ભારત સોલંકી અને કોંગ્રેસ ના નેતાઓ ખુબ ખુશ થતા જોવા મળી રહ્યા હતા.

PERSONA PLUZદાહોદ ખરોડ  ની આ સભા ને સંબોધતા શંકરસિંહ આજે આક્રમકઃ મૂડ  માં ના હોઈ તેઓએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાને મેં ત્યારે છુટ્ટો કર્યો હતો જયારે મહારાષ્ટ્ર પેટર્ન માંથી આદિવાસી ની ગુજરાત પેટર્ન થઇ ત્યારે મેં જિલ્લો જુદો કર્યો હતો મને કોઈ નહોતું આવ્યું પણ મેં કર્યું હતું।  અને જો તમારે સારા જોવા હોય તો આપડા માટે આપડી પેઢી માટે આપડી અનામત માટે આપદ સૌ ભેગા મળીને કોંગ્રેસ ને ગાંધીનગર  મોકલીએ.

કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ ભારતસિંહ સોલંકીએ આ પ્રસન્ગે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ ની  તો અમે AEZ આદિવાસી ઇકોનોમિક ઝોન બનાવીશું જેમાં આદિવાસીઓ ભાઈ બહેનો દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓ નું ત્યાંથી વેચાણ કરશે અને તેમને જરુરુઇ સાધન સામગ્રી ત્યાંજ ઝોન માંથી તેમને આર્થિક લાભ થાય તેવા દરે મળશે અને તેઓ વેચી પણ શકશે તેવી સગવડ ઉભી કરીશું। અને ગુજરાત ની આ રૂપની સરકાર કશું જાણતીજ નથી કારણ કે દેશ માં આદિવાસીઓ ની જંગલે ની જમીન હોય કે અનામત હોય કે રોસ્ટર હોય આ બધું કોંગ્રેસેજ ટ્રીબલ ડીપાર્ટમેન્ટ આખો ઉભો કરીને વ્યવસ્થા આદિવાસી ભાઈ બહેનો માટે કરી છે. જયારે નીતિન પાટે ના હાઉસિંગ બોર્ડ મામલે જવાબ આપતા તેઓ એ નવું હતું કે  બોલે છે હાઉસિંગ બોર્ડ અને આવાસો ની સગવડ આજ ની નથી એ કોંગ્રેસે વષો પેહલા ઉભી કરેલી સગવડો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here