દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં આમલી અગિયારસ ની ઉજવણી કરવામાં આવી

0
300

 

દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહત્વ હોય છે અને હોળીના તહેવાર દરમ્યાન આદિવાસી સમાજમાં અનેક પરંપરાઓ સંકળાયેલી છે અને
ભીલ સમાજના લોકોમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ભીમકુંડમાં વિસર્જન કરવા આજે તા.૧૭/૦૩/૨૦૧૯ રવિવારના રોજ આમલી અગીયારસના દિવસે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડ ઉપર મોટી સંખ્યામાં ભીલ સમાજનાં લોકો એકત્ર થાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ભીમકુંડમાં વિધિવત વિસર્જન કર્યું હતું. ગરબાડા તાલુકાનાં ભીલ સમાજના લોકોમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિ (ફુલો) ને આમળી અગીયારસના દિવસે ભીમકુંડામાં વિસર્જન કરવાની તેમની વર્ષોથી ચાલતી આવતી પ્રથા આજે પણ યથાવત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here